Chardham Yatra Tour Package 2026

 

ચારધામ યાત્રા 2026 ( નડીઆદ આણંદ નું બુકીંગ ચાલુ છે )



ચારધામ યાત્રા 2026 જે યાત્રા યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ હરિદ્વાર ઋષિકેશ રહશે આ વર્ષે ચારધામ યાત્રા માં જતાં  આવતા ટ્રેન 3એસી સ્લીપર ક્લાસ રહશે યાત્રા નું બુકીંગ દર્શાવેલ તારીખ પ્રમાણે બુકીંગ કરવાનું રહશે.Chardham yatra tour package 2026 from mumbai 

ચારધામ યાત્રા 2026 યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ  

ચારધામ યાત્રા 2026 નું એડવાન્સ બુકીંગ ચાલુ છે . યાત્રા ની શુભ શરૂઆત આણંદ નડીઆદ થી રહશે યાત્રા માં જતાં આવતા ટ્રેન (( 3એસી ) રહશે નડીઆદ આણંદ થી અમદાવાદ બસ દ્રારા અમદાવાદ થી દિલ્હી ટ્રેન મુસાફરી દ્રારા દિલ્હી થી બસ દ્રારા હરિદ્વાર આગમન 

ચારધામ યાત્રા નું બુકીગ માટે શું કરવું  

ચારધામ યાત્રા બુકીંગ માટે જે યાત્રી ને અવાનું હોય તે યાત્રી નું આધાર કાર્ડ ની ઝેરોક્ષ ઓફીસ સે આપવાની રહશે અને પ્રતિ વ્યક્તિ બસ સીટ પ્રમાણે એડવાન્સ રૂ 11000 આપવાના રહશે બાકીના પૈસા પ્રવાસ ઉપડવાના 25 દિવસ પહેલા ઓફીસે જમા કરવાના રહશે. યાત્રા બસ 2 X 2 રહશે 

ચારધામ યાત્રા હોટલ બુકીંગ જમવા સાથે  

ચારધામ યાત્રા હોટલ રૂમ બુકીંગ જે યાત્રીઑ બુકીંગ માટે ચાર વ્યક્તિ રૂમ, ત્રણ વ્યક્તિ રૂમ, બે વ્યક્તિ રૂમ પ્રમાણે રહશે. ચાર વ્યક્તિ રૂમ માટે રૂ 34500 પ્રતિ વ્યક્તિ રહશે, ત્રણ વ્યક્તિ રૂમ માટે રહશે, બે વ્યક્તિ રૂમ માટે રૂ 37500 પ્રતિ વ્યક્તિ રહશે. યાત્રા માં સવારે ચ્હા - કોફી સાથે નાસ્તો અને બે ટાઈમ ગુજરાતી જમવાનું રહશે, Chardham yatra tour package 2025 from mumbai

ચારધામ યાત્રા ની  બુકીંગ તારીખ       

ચારધામ યાત્રા 2026
18 may 2026
02 jun 2026


બુકીંગ માટે ઓફીસે નો જ સંપર્ક કરવાનું રહશે 


સુખ સાગર 4 યાત્રા   ટુર્સ & ટ્રાવેલ્સ 

ખુશીઓ વાલી જર્ની 
Mo 8306858422  8922844442 
ઓફીસ :- કોન્ટ્રાકટર બિલ્ડીંગ ઘોડિયા બજાર. નડીઆદ  

ચારધા
ચારધામ 
ચારધામ

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post